Balance Sheet


૧. શેરમૂડી

            સત્તાવાર/બહાર પાડેલ/મંગાવેલ તથા ભરપાઇ

            બાદ (-) બાકી હપ્તા

            ઉમેરો (+) શેર જપ્તી

૨. અનામત અને વધારો

            સામાન્ય અનામત

            મૂડી કે મૂડી પરત અનામત

            શેર પ્રીમિયમ

            ડિવિડન્ડ સમીકરણ ભંડોળ

            રોકાણ વધ-ઘટ ભંડોળ

            કારીગર અકસ્માત વળતર ભંડોળ

            વીમા ભંડોળ

            ડિબેંચર પરત નીધિ (સિકિંગફંડ)

            ડિબેંચર પરત નીધિના રોકાણનું વ્યાજ-

            અને ચાલુ વર્ષના વ્યાજનો વધારો

            નફા નુકશાન ખાતું કે ન.નુ.ફાળવણી ખાતું (જમા)

૩. તારણવાળી લોન

            ડિબેંચર

            ડિબેંચર પર ચઢેલ વ્યાજ

            લીધેલ લોન કે ધિરાણ /બેંક લોન (ગીરો)

            પેટા કે ગૌણ કંપનીની લોન

૪. તારણ વગરની લોન

            બાંધી મુદ્દતની થાપણ (જાહેર થાપણ)

            ટૂંકી મુદતની લોન

            મિત્ર, સગાસબંધી કે પત્નીની લોન

            ગૌણ કંપનીની લોન

            અન્ય લોન

૫. ચાલુ જવાબદારી અને જોગવાઇ

(અ) ચાલુ જવાબદારી (દેવું)

            લેણદાર

દેવીહૂંડી

ચૂકવવાનો બાકી ખર્ચ

અગાઉથી મળેલ આવક

            નહિ મંગાવેલ ડિવિડન્ડ

            લોન પર ચઢેલ પરંતુ દેવું નહિ થયેલ વ્યાજ

            પેટા અને ગૌણ કંપનીના દેવા

            અન્ય જવાબદારી કે દેવા

(બ) જોગવાઇઓ

            કરવેરાની જોગવાઇ

            સૂચિત ડિવિડન્ડ

            પ્રોવિડન્ડ ફંડ

            પેન્સન ફંડ

            સુપર એન્યુવેશન ફંડ

            કારીગર બચત ખાતા કે નફા ભાગ ભંડોળ

            આકસ્મિક સંજોગો માટેની જોગવાઇ

૬. સંભવિત જવાબદારી

            કંપની સામે ચાલતા દાવા જેનો નિર્ણય થયો નથી તે

            અંશતઃ ભરપાઇ શેરની નહિં મંગાવેલ રકમ

            વટાવેલી હૂંડી કે  જે હજુ સુધી પાકી નથી

            ક્યુમુલેટિવ પ્રે. શેર પર ચઢેલ વ્યાજ

            કંપનીના ડિરેક્ટર કે ઓફિસરે બહારથી લીધેલ લોન જે અંગે

કંપનીએ આપેલ ગેરંટી

કંપનીના પાકા સરવૈયાનું મળખું


૧. કાયમી મિલકતો

         પાઘડી

         પેટન્ટ

         ટ્રેડમાર્ક કોપીરાઇટ

         જમીન મકાન

         પટે રાખેલ મિલકત

         પ્લાન્ટ યંત્ર

         ફર્નિચર ફીટીંગ્સ

         વાહન

         ઢોર ઢાંખર

         ડિઝાઇન

         રેલ્વે સાઇનિંગ

         મિલકતોના વિકાસ ખર્ચા

૨. રોકાણો

         સરકારી જામીનગીરી (શેર કે ડિબેંચર)

         અન્ય કંપનીના શેર, ડિબેંચર કે બોન્ડ

         ભાગીદારી પેઢીમાં રોકાણ

૩. ચાલુ મિલકત, લોન અને ધિરાણ

(અ) ચાલુ મિલકતો

         રોકડ કે બેંક સિલક / ચાલુ કામ ખાતું

         છેવટનો તૈયાર /કાચો /અર્ધ તૈયાર / સ્ટેશનરી સ્ટોક

         દેવાદાર (૬ માસ પહેલાના કે અન્ય)

         છૂટા ઓજારો અને હથિયાર

         સ્ટોર અને સ્પેરપાર્ટસ

         રોકાણ પર ચઢેલ વ્યાજ

         માર્ગસ્થ માલ

(બ) લોન અને ધિરાણ

         લેણીહૂંડી

         અગાઉથી ચૂકવેલ ખર્ચા

         મળવાની બાકી આવક

         ગૌણ કંપનીની લોન અને ધિરાણ

         કસ્ટમ ડિપોઝીટ

         મેનેજીંગ ડિરેકટર, એજન્ટ, સેક્રેટરી અને ટ્રેજરલ પાસેના લેણા

૪. પરચુરણ ખર્ચા (અવાસ્તવિક મિલકત)

         પ્રાથમિક ખર્ચા / સ્થાપના ખર્ચા

         શેર કે ડિબેંચર બહાર પાડતા આપેલ વટાવ

         જાહેરાત ઉપલક ખાતુ

         બાંહેધરી કમિશન કે દલાલી

         વિકાસ ખર્ચા

         પ્રસારિત મહેસૂલી ખર્ચા

         નફા-નુકશાન ખાતું (ઉધાર બાકી)

         બાંધકામ દરમ્યાન મૂડીમાંથી ચૂકવેલ વ્યાજ

 





(ગણપત એસ. લખારા)

Make a free website with Yola