પ્રકરણ-૫ પક્ષકારની સમર્થતા (COMPETENCE OF PARTIES)

પ્રકરણ-૫ પક્ષકારની સમર્થતા (Competence of Parties)


૧. કરાર કરવા અસમર્થ [કલમ : ૧૧]

        ૧. જે વ્યક્તિ સગીર હોય
        ૨. જે વ્યક્તિ માનસિક અસ્વસ્થ હોય

        ૩. જે વ્યક્તિ ગેરલાયક જાહેર થઇ હોય

૨. સગીરનાં કરારની બાબતમાં કાયદાની પરિસ્થિતિ :

        ૧. સદંતર રદબાતલ સમજૂતી

        ૨. પૂરી પાડેલી જીવનજરૂરીયાતો

        ૩. અનુમોદન ન આપી શકે
        ૪. સગીર વચન લેનાર બની શકે

        ૫. પ્રતિબંધનો સિદ્ધાંત લાગુ ન પડે

        ૬. સગીર ભાગીદાર તરીકે

        ૭. સગીર એજન્ટ તરીકે

        ૮. વાલીની જવાબદારી

        ૯. શેર ખરીદવાની સમજૂતી

        ૧૦. સગીરને નાદાર જાહેર ન કરી શકાય

        ૧૧. સગીર સાથેની વ્યક્તિ મુક્ત ન થાય

        ૧૨. સગીરની અપકૃત્ય માટે જવાબદારી

        ૧૩. સગીર સાથેની સમજૂતીનું નિર્દિષ્ટ પાલન ન કરાવી શકાય.

૩. અસ્વસ્થ મનની વ્યક્તિ સાથેના કરાર [કલમ : ૧૨]

 

વ્યાખ્યા: જે વ્યક્તિ કરાર કરતી વખતે તે કરાર સમજી શકે એમ હોય અને તે કરારની પોતાની હિત પર શી અસર થશે તે અંગે બુદ્ધિગમ્ય નિર્ણય લઇ શકે એમ હોય તે વ્યક્તિ કરાર કરવાના હેતુ માટે સ્વસ્થ મનની કહેવાય. જે વ્યક્તિ સામાન્ય રીતે અસ્થિર મગજની હોય પરંતુ કોઇ કોઇ વાર સ્વસ્થ મનની થતી હોય, તો જ્યારે તે સ્વસ્થ મનની હોય ત્યારે તે કરાર કરી શકે.

 

        જે વ્યક્તિ સામાન્ય રીતે સ્વસ્થ મનની હોય, પરંતુ કોઇ કોઇ વાર અસ્થિર મગજની બની જતી હોય તો જ્યારે તે અસ્થિર મગજની બને ત્યારે તે કોઇ કરાર કરી શકે નહિ.

 

૪. હોદ્દા અગર દરજ્જાને કારણે કરાર કરવા અસમર્થ વ્યક્તિ :

 

        ૧. વિદેશી દુશ્મન દેશનો નાગરિક

 

        ૨. વિદેશી રાજાઓ અને એલચીઓ

 

        ૩. પરિણીત સ્ત્રીઓ
        ૪. કંપનીઓ

 

        ૫. નાદાર

 

        ૬. ગુનેગાર.

Make a free website with Yola