પ્રકરણ – ૧૩ બેઇલમેન્ટ (નિક્ષેપ) અને ગીરો (પ્લેજ)

પ્રકરણ – ૧૩ બેઇલમેન્ટ (નિક્ષેપ) અને ગીરો (પ્લેજ) (BAILMENT & PLEDGE)


૧. બેઇલમેન્ટ વ્યાખ્યા : કોઇ એક વ્યક્તિ બીજી વ્યક્તિને કોઇ હેતુ માટે એવા કરારથી સુપરત કરે કે ત્યારે તે હેતુ પરિપૂર્ણ થશે ત્યારે તે માલ પાછો આપવામાં આવશે અથવા માલ સુપરત કરનારની સૂચના પ્રમાણે તેનો નિકાલ કરવામાં આવશે તો તે
બેઇલમેન્ટ છે.

૨. બેઇલોરની ફરજો :
        (૧) જાણમાં હોય એવી ખામી જાહેર કરવી

        (૨) જરૂરી ખર્ચ ચૂકવવો
        (૩) મફત આપેલ વસ્તુ ગમે ત્યારે પાછી મેળવતાં ચૂકવવાનું વળતર

        (૪) નુકશાન માટે વળતર આપવું.૩.

બેઇલોરના હકો :

        (૧) કરારનો અંત લાવવા

        (૨) નુકશાન વળતર મેળવવા

        (૩) વધારો કે નફો મેળવવા.

૪. બેઇલીની ફરજો :

         (૧) માલની યોગ્ય કાળજી રાખવી
       
(૨) અનધિકૃત ઉપયોગ ન કરવો

        (૩) માલનું મિશ્રણ ન કરવું
        (૪) માલ પરત કરવો

       
(૫) વધારો કે નફો પરત કરવો.


૫. બેઇલીના હકો :
      (૧) જરૂરી ખર્ચ મેળવવા
     
(૨) મફત આપેલ વસ્તુ પાછી માગતા વળતર

      (૩) હક ન હોવાથી વળતર
      (૪) એક સંયુક્ત માલિકને માલ પરત કરવો
      (૫) હક વિનાના બેઇલોરને માલ પરત
            (૬) ખામી અંગે માહિતી મેળવવા
      (૭) ખાસ લિયન.૬.

લિયન – પ્રકાર :

        (અ) ખાસ લિયન : બજાવેલી સેવાનું યોગ્ય મહેનતાણું ન મળે ત્યાં સુધી તે જ માલ રાખી મૂકવાનો હક
        (બ) સામાન્ય લિયન : પોતાના તમામ લેણાં માટે પોતાના કબજામાં હોય તે માલ રાખી મૂકવાનો હક.

અંત :

        (૧) માલનો કબજો ગુમાવે

        (૨) લેણું સંતોષાય

        (૩) કરાર દ્વારા હક છોડી દીધો હોય.

૭. માલ જ્ડ્યો હોય તેના હકો :(૧) ખાસ લિયન, (૨) ઇનામ મેળવવા, (૩) માલ વેચવા.

૮. બેઇલમેન્ટનો અંત :
        (૧) મૃત્યુથી
        (૨) ઉદ્દેશ પરિપૂર્ણ થતાં

       
(૩) મુદ્દત પૂરી થતાં

               
(૪) અસંગત રીતે વર્તે

      
(૫) વિનામૂલ્ય બેઇલમેન્ટમાં ગમે ત્યારે અંત.


૯. પ્લેજ વ્યાખ્યા : દેવાની ચૂકવણી માટે અથવા વચના પાલન માટે તારણ તરીકે માલ મૂકવામાં આવે તેને ‘પ્લેજ’ કહે છે.

 ૧૦. ગીરો લેનારના હકો :

        (૧) માલનો કબજો રાખવા

        (૨) ખાસ લિયન

        (૩) અસામાન્ય ખર્ચ

        (૪) ગીરો મૂકનાર કસૂર કરે ત્યારે.

૧૧. ગીરો મૂકનારના હકો :

         (૧) માલ છોડાવવા

         (૨) વધારાની રકમ મેળવવા

         (૩) અસામાન્ય ખર્ચ

         (૪) ગીરો મૂકનાર કસૂર કરે ત્યારે

૧૨. માલનો માલિક ન હોય તેણે કરેલું ‘પ્લેજ’ :

        (૧) વેપારી આડતિયા દ્વારા

        (૨) રદબાતલ થવાપાત્ર કરાર હેઠળ માલ

        (૩) માલમાં મર્યાદિત હિત ધરાવનાર વ્યક્તિ દ્વારા.

Make a free website with Yola